Incometax 2019-20

ઈન્કમટેક્સ 2019-20 (update 20-01-2020)

                                      શિક્ષક મિત્રો ! ગત વર્ષે શ્રુતિ ફોન્ટમાં ઈન્કમટેક્સ ફોર્મ બનાવેલ હતું, આ ફોર્મ ઘણા જિલ્લાના શિક્ષક મિત્રોએ ઉપયોગ કર્યો અને આ વર્ષે પણ બનાવવા માટે ફોન કરીને સુચન કરેલ. આ વખતે આપ સર્વોના સુચન અને જરૂરિયાત અનુસાર આ ફોર્મ અપડેટ કરેલ છે. કોઈ ભૂલ જણાય તો સુધારા વધારા કરવા માટે આપના સુચનો આવકાર્ય રહેશે. તમને સોફ્ટવેર ગમે તો આ બ્લોગનું એડ્રેસ અન્ય મિત્રો સાથે શેર જરૂર કરશો.

ઈન્કમટેક્સ ફોર્મ કઈ રીતે ભરશો ?

                                     સૌ પ્રથમ નીચે આપેલી લીંક પરથી આપનું ફોર્મ ડાઉનલોડ કરો, ત્યારબાદ નીચે આપેલી સુચના પ્રમાણે ફક્ત માહિતી ભરવાથી ઈન્કમટેક્સને લગતા તમામ ફોર્મ ઓટોમેટિક ભરાઈ જશે.
  • પગારની આવક    ફોર્મમાં પગારબીલ મુજબ આવક અને કપાતની વિગત ભરો. મોંઘવારીની ટકાવારી જે તે મહિના મુજબ એન્ટર કરો. મોંઘવારીની ગણતરી આપોઆપ થઈ જશે.
  • ડીકલેરેશન ફોર્મ  ફોર્મમાં પગારબીલ સિવાયની બારોબારની આવક અને કપાતની  વિગત ભરો. વ્યાજ આવકના ખાનામાં ગમે તેટલું ઓછું વ્યાજ આવેલ હોય તો પણ બતાવવું, તે 10,000 થી ઓછું હશે તો વિભાગ D માં ઓટોમેટિક કપાઈ જશે. 10,000 કરતા વધારે હશેતો 10,000 કપાશે. કોઈ ખાનામાં ભૂલથી ખોટો આંકડો ટાઇપ થાય તો ફરીવાર તે ખાનામાં 0 ઝીરો ટાઇપ કરો જેથી Rs.નો સિમ્બોલ આવી જશે.
  • આવકવેરા ફોર્મ     ફોર્મમાં ફક્ત આઈવરી રંગના ખાનામાં લાગુ પડતી વિગત ભરો.
  • ફોર્મ નમ. 16    ફોર્મમાં તમારી તાલુકા ઓફિસનો TANનંબર  નાખવો.  છેલ્લે આવેલ રકમ શબ્દોમાં લખવી. અન્ય માહિતી આપોઆપ ભરાઈ જશે.
  • બેંક  ચલણ ફોર્મ    ફોર્મ ઓટોમેટીક  ભરાઈ જશે.
  • ફોર્મ 10 E P-1 અને ફોર્મ 10 E P-2 પણ આપેલ છે.


ઈન્કમટેક્સ ફોર્મ 2018-19 ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

તમામ પત્રકો A-4 સાઇઝમાં પ્રિન્ટ કરો.

Share:

30 comments:

  1. kevi rite bharay che, aa to read only j batave che .online pan bhari shakatu nathi

    ReplyDelete
  2. form 16 na heading ma " FORM 16" AVU VANCHATU NATHI.
    FONT MISSMATCH THAY 6.
    OTHERWISE SUPERB WORK SIRJI....

    ReplyDelete
  3. FORM NO 16 MA HEADING VANCHATU NATHI
    BOTTOM MA WORKING IN THE CAPACITY OF PACHI RS. NO SYMBOL AAVE CHE JYA DESIGNATION LAKHVANU HOI CHE
    AVAKVERA FORM MA J PARAT LEVANI RAKAM BATAVE CHE TENA KARTA 16 MA 1 RS VADHARE BATAVE CHE

    ReplyDelete
  4. FORM NO 16 MA I87 CELL MA FORMULA MISTAKE AAVE CHE TO UPDATE VERSION KYARE MUKSO JIGNESHBHAI REPLY AAPJO

    ReplyDelete
  5. salary slip ma city alownce ane monghvari nu arriers nathi to kem add karvu

    ReplyDelete
  6. Form to khub j saras che but English version ma Form No 16 ma total deduction jevi rite accurate aave che evi rite aavakvara darshavtu form je gujarati ma che tema total deduction bhul aave che a) thi lai ne chele sudhi no total formula ma nathi. Matlab ke LIC PLI HOUSING INTEREST etc. Chele total Form 16 ni jem thavo joi eey Aavakvera darshavtu gujarati form ma nathi thatu update karva vinanti che baki first class form banavyu che

    ReplyDelete
    Replies
    1. now apdate please download

      Delete
    2. Thanx sir, And keep it up your work is fine and very helpfull

      Delete
  7. form 16 ma chhele tax ni ful rakam display nathi nathi password aapo tatha mobil no. apo.

    ReplyDelete
  8. it is password protected. useless for anyone.

    ReplyDelete
    Replies
    1. bhai tamne bharta barabar nahi favtu hoy, badha cell protected nathi, baki ghana badha distric ma aa form chale chhe.

      Delete
  9. Salary slip ma modhvari bhathu ni line protect che jethi amount change nathi thatu..

    ReplyDelete
    Replies
    1. upar takavari ma 7 na badle 9 karo etle ferfar thai jashe

      Delete
  10. SIR AA VAKHTE NAVA SUDHARA SATHE 2019-20 NI INCOME TAX NI FILE KYARE BANAVSHO

    ReplyDelete
  11. declaration form ma upar heading aave che. e dur karva vinanti.

    ReplyDelete
  12. RAJNIKANT RAMANI2/08/2020 12:47 PM

    ડેકૅલેરેશન ફોર્મમાં જે બ્લેંક યલો ખાના છે. તેની વિગત ઓટોમેટિક ૧૬ નંંબરમાં આવી જાય તેવો સુધરો કરી શકાય તો વધારે સારુ સર
    સુપર વર્ક

    ReplyDelete
  13. Monghvari bathama e.g 37841 thay che to pn 37840 round figure ma batave che any reason for that

    ReplyDelete
  14. Do you know mr.HITESH SORTHIYA ? YOUR ANS IS YES.MR.SORTHIYA IS ONE OF THE BEST FRIEND.MY NAME IS ANIL RAMNANA. TARSAMIYA SCHOOL BHAVNAGAR

    ReplyDelete
  15. hello sir
    income tax 2020-21 please update

    ReplyDelete

Featured Video

Popular Posts

Powered by Blogger.

About Me

My photo
toda tal. lathi, gujarat, India

Labels

 INCOMETAX FORM 2020-21 આ ફોર્મ આપ www.damnagar1.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકશો.

Search This Blog

Labels

top menu

Labels

SLIDE1

Unordered List

Sponsor

Recent Posts

Technology

twitter

Video Of Day

top ads

Gagdet

Popular Posts

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Sample Text

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation test link ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.

Definition List